લગ્ન બાદ પૂનમ પાંડેનો આ અવતાર જોઈ આશ્ચર્યચકિત થઇ ગયા ફેન્સ, જુઓ તમે પણ ફોટાઓ

બોલિવૂડની સૌથી હોટ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક પૂનમ પાંડે હંમેશાં તેના બોલ્ડ ફોટા અને વીડિયોને લઈને મીડિયામાં ચર્ચાનો વિષય બની રહે છે. પૂનમે સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ બોલ્ડ વીડિયો અને ન્યૂડ ફોટા શેર કર્યા છે. પરંતુ તાજેતરમાં જ જ્યારે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન થયા ત્યારે પૂનમની જિંદગીમાં મોટો બદલાવ આવ્યો.
લગ્ન બાદ આજે તેણી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમય દરમિયાન, તેનો પતિ સેમ પણ તેની સાથે હાજર હતો. પૂનમ હાથમાં ચૂડી પહેરેલી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગલસુત્ર પહેરેલી જોવા મળી હતી. અહીં તે ક્રીમ કલરના ક્રોપ ટોપ અને વ્હાઇટ પેઇન્ટમાં ખૂબ જ સિમ્પલ અને હોટ સ્ટાઇલમાં જોવા મળી હતી.
પૂનમે અહીં પતિ સાથે મીડિયા માટે પોઝ પણ આપ્યો હતો. તેની આ સુંદર તસવીરો મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકડાઉન દરમિયાન પૂનમે સાદા લગ્ન સમારોહનું આયોજન કરીને લગ્ન કર્યાં હતાં.
આ વિશે વાત કરતાં તેણે મીડિયાને જણાવ્યું કે કોરોના સંકટને કારણે તેણે ખૂબ સામાન્ય રીતે લગ્ન કરવાનું યોગ્ય માન્યું હતું. પૂનમના ઇન્સ્ટાગ્રામ પર 36 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેની લોકપ્રિયતા પણ દિવસેને દિવસે વધી રહી છે.
Source : Image